Monday, February 15, 2016

શ્રદ્ધા ગોલ્ડ ખાતર........................

શ્રદ્ધા ગોલ્ડ જમીન સુધારક ........................ 


ખેડૂત મિત્રો આજે તમારી સમક્ષ એક સૌથી સુંદર અને ગુણવત્તા યુક્ત જમીન સુધારક પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જેનું નામ છે શ્રદ્ધા ગોલ્ડ જમીન સુધારક...........જેમાં છે કેલ્સિયમ મેગ્નેસિયમ અને સલ્ફર જેવા તત્વો જે જમીન ને વધુ ગુણવત્તા યુક્ત બનાવે છે. અને બીજી મજાની વાત એ છે કે ખેડૂત મિત્રો આપને આ જમીન સુધારક ખુબજ વ્યાજબી ભાવ માં ઉપલબ્ધ છે.શ્રદ્ધા ગોલ્ડ જમીન સુધારક આ સિવાય બીજું ઝીંક ,ફોસ્ફરસ ,ડોલોમાઇટ , બેંટોનાઈટ અને જીપ્સમ ઉમેરવા માં આવ્યું છે જે આપની જમીન ને  મજબુત બનાવામાં ઉપયોગી થાય છે.

                                                                કેલ્સિયમ :
દરેક પ્રકાર ના પાક માં નવી ડાળીઓ નું નિર્માણ કરે છે. જેથી છોડ / વ્રુક્ષ મજબુત અને સ્વસ્થ રહે છે, જમીન ની સંરચના સુધારવા અને રસાયણિક પ્રક્રિયા થી જમીન માં રહેલા ક્ષાર ને નાશ કરી ને પાણી અને હવાનું સંચારણ કરે છે જેથી ફળ રૂપે પાક નું વધારે ઉત્પાદન આવે છે.

                                                              મેગ્નેસિયમ :
દરેક પ્રકાર ના પાક માં છોડ / વ્રુક્ષ પોતાનો ખોરાક બનાવવાની ક્રિયા જલ્દી કરીને છોડના પણ ને લાલ થતા અને પણ ને ખરતા બચાવે છે. જેથી છોડ લીલો રહે છે. પ્રકાશ સંશ્લેષણ વધારી ને છોડ ને વધારે ખોરાક બનાવવામાં અને વૃદ્ધિ કરવામાં સહાય કરે છે.


                                              સલ્ફર :
જમીન માં રહેલા નિષ્ક્રિય નાઈટ્રોજન , ફોસ્ફરસ ,અને પોટાશ જેવા ખોરાક ને ક્રિયાશીલ બનાવી ને પ્રોટીન ના નિર્માણ માં મદદ કરે છે.સલ્ફર નો ઉપયોગ કરવાથી પાક નું ઉત્પાદન, વજન અને ગુણવત્તામાં વધારો કરે છે.








































0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home